fbpx
ગુજરાત

પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ડિપ્લોમા ડિગ્રી પાસ પાસેથી અરજી ઓ મંગાવી

હાલમાં આસામ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે JRF, SRF પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. જેમાં રસ ધરાવતા તમામ ઉમેદવારોને આ સરકારી નોકરીમાં અરજી કરતા પહેલા તમામ માહિતી લેવા વિનંતી કરવામાં આવે છે .

*શૈક્ષણિક લાયકાત*
હાલમાં એન્જિનિયરિંગ / M.SC અથવા તેની સમકક્ષ કોઈ બીજી ડિગ્રી પણ સ્વીકાર્ય છે, ત્યારે વધુ માહિતી મેળવવા માટે પ્રકાશિત સૂચના જુઓ.

*પોસ્ટના નામ*
#ખાલી જગ્યાઓની સંખ્યા – 15 જગ્યાઓ #જુનિયર રિસર્ચ ફેલો – 10 #વરિષ્ઠ સંશોધન ફેલો – 05 *અગત્યની તારીખો* હાલમાં જોબ પ્રકાશન તારીખ: 15-03-2022 જે રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ: 24-03-2022 રહેશે .

*વય મર્યાદા*
આ ઉમેદવારની વધારેમાં વધારે ઉંમર 28 થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે ઉંમરમાં છૂટછાટ ન હોવી જોઈએ .

*પસંદગી પ્રક્રિયા*
હાલમાં ઈન્ટરવ્યુમાં પરફોર્મન્સ અનુસાર આ રોજગાર માં ઉમેદવારની પસંદગી કરવામાં આવશે .

*પગાર*
જે તે નિયમો અનુસાર પગાર આપવામાં આવશે – *જુનિયર રિસર્ચ ફેલો* – ₹ 30,800/- *વરિષ્ઠ સંશોધન ફેલો* – ₹ 38,500/- *એપ્લિકેશન મોડ* આ રોજગાર માટે તમારે ઑફલાઇન અરજી કરવી પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/