fbpx
ગુજરાત

સરકાર મહિલાઓને આપી રહી છે 40 હજાર રૂપિયાથી વધુ મહિનાનું પેશન

   કોરોના વાયરસના સમયગાળા વીત્યો પછી લોકો માટે રૂપિયા કમાવવા ખૂબ જ અઘરા બન્યા છે . તો આ સંક્રમણમાં લોકડાઉનના થયેલા કડક અમલીકરણને કારણે, સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગ કારો સુધી, એક મોટું આર્થિક નુકસાન થયું છે, આ પૂર્ણ કરવા દરેક વ્યક્તિ સતત પ્રયત્નશીલ છે. 

      ત્યારબાદ આ સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારી મદદ વડે કોઈ પણ કર્મચારી આગળ આવી શકે છે જો તમે પણ તમારી પત્નીનું ભવિષ્ય એવું બનાવવાની ઈચ્છા રાખો છો કે પૈસાની સમસ્યા ન હોય તો આ જુઓ .

          જો તમારી પત્નીની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ છે હોઈ અને મજા છે. તો તમે બહુ ઓછા રોકાણ કરીને તમારી પત્નીના ભવિષ્યને આર્થિક રીતે સારું કરી શકો છો આવી સ્થિતિમાં, તમે તમારી પત્નીના નામે નવું એક પેન્શન સિસ્ટમ ખાતું ખોલાવી ને . 60 વર્ષની ઉંમરે પહોંચવા પર, NPS એ એક એકમ રકમ આપશે અને દર મહિને એક સારું પેશન મળશે .

       તમે 1,000 રૂપિયાથી તમારી પત્નીના નામ થી NPS એકાઉન્ટ ઓપન કરી ને NPS ખાતું 60 વર્ષની વય મર્યાદાએ પરરિપક્વ બને છે . તો તમારી પત્ની 30 વર્ષની થાય . ત્યારે તમે NPS ખાતામાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરો છો જો તેને વાર્ષિક રોકાણ પર 10 ટકા જેટલું વળતર મળે છે, તો 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. તો આમાં તેમને લગભગ 45 લાખ રૂપિયા સરળતાથી મળી જશે. આમાં મહત્વની વાત એ છે કે દર મહિને પત્નીને 45000 રૂપિયાનું પેશનની ની રકમ મળશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/