fbpx
ગુજરાત

સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડીંગનો સ્લેબ ધરાશય થતાં ૧નું મોત ૪ લોકોનું રેસ્ક્યુ કરાયું.!

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાર માળની નીતા એસ્ટેટ નામની બિલ્ડીંગનો સ્લેબ ધરાશય હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે ૩ લોકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને ૩ વ્યક્તિને રેસક્યુ કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં છે. સ્થાનિકો દ્રારા કહેવામાં આવ્યું હતું કે ૧૫ દિવસ પહેલા આ અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ પગલાં ભરવામાં નહોતા આવ્યા. હાલમાં ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત ૧૦૮ ની ગાડી પણ ઘટના સ્થલે પહોંચી છે. ફાયરવિભાગ દ્રારા કહેવામાં આવ્યું હતું કે, ઈમારતમાં ભારે મશીનો હતો. આ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું જ બોલતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/