fbpx
ગુજરાત

યુવા સ્વાભિમાન સંમેલન ગાંધીનગરમાં શરૂ થાય એ પહેલા જ પોલીસે ઠેર ઠેર અટકાયત શરૂ કરી 

ગાંધીનગર અને આજે યુથ કોંગ્રેસના દેખાવો થઈ રહયા છે. ત્યારે પોલીસ દ્વારા કોઈ પરમિશન આ કાર્યક્રમને લઈને નથી આપવામાં આવી. ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા આ દેખાવો થઈ રહ્યા છે. ઘ રોડ વિસ્તારમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે આ દેખાવોને થાળે પાડવા અને મંજૂરી ના અપાતા અત્યારથી જ પોલીસ દ્વાર ્ટકાયતો શરૂ કરવામાં આવી છે. આ દેખાવોમાં વિવિધ મુદ્દે ઘેરવામાં આવશે. 

યુવા સ્વાભિમાન સંમેલન બોલાવવામાં આવ્યું છે. આજના સમ્મેલનને મંજૂરી નથી આપવામાં આવી રહી ઠેર ઠેર જગ્યાએથી પોલીસે દેખાવો કરે એ પહેલા જ અટકાયત કરવામાં આવી રહી છે. 

વિધાનસભામાં કેટલાક આંકડાઓ સામે આવ્યા હતા. જેમાં શિક્ષિત બેરોજગાર રાજ્યની અંદર 3.46 લાખથી વધુ છે. તેમાં પણ વડોદરા જિલ્લામાં સૌથી વધુ 26,000 થી વધુ બેરોજગાર બન્યા છે આ ઉપરાંત આણંદ જિલ્લામાં 22,000 થી વધુ શિક્ષિત બેરોજગાર છે, રાજકોટમાં 18000 થી વધુ શિક્ષિત બેરોજગાર, 3.46 લાખ શિક્ષિત બેરોજગાર છે જેમાં બે વર્ષમાં 1200 જેટલા લોકોને સરકારી નોકરી મળી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ આ સંમેલનનું આયોજન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/