fbpx
ગુજરાત

વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યોએ અધ્યક્ષને આજે આ બાબતે કરી ફરીયાદ

વિધાનસભાની અંદર પ્રવેશતાની સાથે જ કોંગ્રેસના નેતાઓને રોકવામાં આવ્યા હતા. કેટલાક ધારાસભ્યોનો આક્ષેપ હતો કે તેમને અેમએલએ ક્વાર્ટરથી રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે આ વાતને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની રજૂઆત કરી હતી. કોંગ્રેસ સાૈરાષ્ટ્રના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભામાં અધ્યક્ષને આ બાબતને લઈને ફરીયાદ કરી હતી. તેમને કહ્યું અમને પોલીસ દ્વારા અહીં આવતા રોકવામાં આવ્યા હતા. 

સ્વાભિમાન રેલીમાં વિધાનસભાનો ઘેરાવ થાય એ પહેલા જ યુથ કોંગ્રેસના નેતાઓને પકડી પાડવામાં આવ્યા છે. ભરતીઓ વધારવા માટે અને નવી જગ્યાઓ ભરવાને મામલે આજે ગાંધીનગરમાં 
વિધાનસભાનો ઘેરાવ કરવાની તૈયારીઓ હતી ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે કહ્યું અમારી સાથે આવનારને પણ આવવા દેવાયા નથી. અમે તેમની દવાબદારી લઈએ છીએ અમે કોઈ ગુંડાઓ નથી તેમ વિધાનસભાની બહાર મીડિયા સાથે વાત કરતા તેમને કહ્યું હતું.
કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે, તેઓ જ્યારે કામ હોય ત્યારે હજારો લોકોનેે બોલાવે છે અને અમારા ટેકેદારોને આવવા માટે પરમિશન નથી અપાતી અમારી આ સંપૂણ જવાબદારી છે જો તેઓ વિરોધ કરો તો એ છતાં પણ તેમને આવવા દેવાયા નથી. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/