fbpx
ગુજરાત

આજે 10 વાગે શિક્ષણ મંત્રી માધ્યમ ભોજન યોજનાનો ગાંધીનગર બોરિજથી પ્રારંભ કરાવશે

રાજયની તમામ શાળાઓમાં આગામી ગુરૂવારથી મધ્યાહ્ન ભોજનનો આરંભ કરવામાં આવશે. ત્યારે આજથી રાજયના ૯ સ્થળોએ મધ્યાહ્ન ભોજનની શરૂઆત કરવામાં આવશે. જેનો પ્રારંભ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ગાંધીનગર બોરિંગ પ્રાથમિક શાળાથી કરાવશે. જેમની સાથે રાજ્ય મંત્રી કિર્તિસિંહ વાઘેલા પણ હાજર રહેશે. આજે 10 વાગે તેઓ પ્રારંભ કરાવશે.    ૨૯મી માર્ચના રોજ આજથી જ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભૂજ, વડોદરા, જામનગર, નવસારી, સુરત અને ગાંધીનગર ખાતે આ યોજનાનો આરંભ થશે     આ યોજના કોરોનાકાળના કારણે તા. ૧૬મી માર્ચ, ૨૦૨૦થી તમામ શાળાઓમાં શાળામાં બંધ કરવામાં આવી હતી. ભોજનના નાણાં આજદિન સુધી ૧૩૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવ્યા છે. સાથે સાથે ૨ લાખ ૨૬ હજાર મેટ્રિક ટન અનાજ પણ કેન્દ્રની યોજના છે. જે આજદિન સુધી આપવામાં આવી રહી છે. આ વ્યવસ્થા અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા કરવામાં આવે છે.      જો કે તમામ રાજયની શાળાઓમાં આગામી ગુરૂવારના રોજની આ યોજનાનો આરંભ કરવામાં આવશે. આ યોજનાની સુચારું વ્યવસ્થા માટે સરકારના હિતમાં માત્ર પાંચ દિવસના આ સમગ્ર પ્રક્રિયાની ટેન્ડરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.   મધ્યાહ્ન ભોજનની સુચારું વ્યવસ્થા ઉભી કરવા સતત પ્રયત્નશીલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/