fbpx
ગુજરાત

જાણો ચૂંટણીઓ વહેલી યોજાય તેને લઈને આપ અને કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું

આજથી 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાઈ હતી ત્યારે 20 વર્ષ આવું બની શકે છે કે, ચૂંટણીઓ વિધાનસભાની વહેલા આવી શકે છે. ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભણકારા સંભળાઈ રહ્યા છે. તમામ પક્ષો સક્રીય બન્યા છે. સમાજના આગેવાનો પણ સમાજ સાથે મિટીંગો શરૂ કરૂ રહ્યા છે ત્યાર બાજી બાજુ માઈક્રાે પ્લાનિંગની શરૂઅાત ત્રણેય પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર પહેલા મે જૂન આસપાસ આવે તેવી શક્યતા છે. 
 
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપ આપથી ડરી જ ગઈ હોય તો લાવી શકે છે. આપ પાર્ટીનો એક એક સૈનિક તૈયાર છે. આ આદમી પાર્ટીથી ડરીને જો વહેલા ચૂંટણીઓ લાવવામાં આવે તો અમે પણ તૈયાર છીએે.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તેમના ગયા બાદ ચૂંટણીઓ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. મે અથવા મે એન્ડમાં કે જૂનના ફર્સ્ટ વીકમાં ચૂંટણીઓ આવે તેવી શક્યતા છે તેવી વાત મે પણ સૂત્રાે પાસેથી સાંભળી છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી વહેલા આવે નહીં તેવી શક્યતા વ્યક્ત કરી હતી તો સામા છેડે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યું કે, આપના આ બન્ને નેતામાં સંકલન પણ નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ગમે ત્યારે અમે અમે લડી લેવા માટે પુરા સક્ષમ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/