fbpx
ગુજરાત

મહેસાણા એસટી ડેપોમાં ૪.૭૪ લાખની ઉચાપત કરનારને ૧ વર્ષની કેદ

મહેસાણા એસટી ડેપોમાં કેશિયર કમ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ખોબર જબીબ ખાન લાદખાન અને મકવાણા કિશનચંદ્ર વશરામભાઈએ ભેગા મળીને વર્ષ ૨૦૦૦થી ૨૦૦૨ના સમયગાળા દરમિયાન કંડક્ટર પાસેથી આવેલી રકમ સ્વીકારી આવકના નાણાં જમા નહોતાં કરાવ્યાં. તેમજ ટોટલમાં ગોટાળો કરીને રૂ. ૪ લાખ ૭૪ હજાર ૭૯૧ની રકમની ઉચાપત કરી હતી. આ અંગે એસટી અધિકારી સોમાભાઈ પરમારે મહેસાણા શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની સુનાવણી મહેસાણાના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ આર.જે.પટેલ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પિયુષ દવેની દલીલના આધારે આરોપી કિશન ચંદ્ર મકવાણાને દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને રૂપિયા ૫ હજાર દંડનો હુકમ કર્યો હતો. આ ગુનામાં બીજા આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.મહેસાણા એસટી ડેપોમાં ૨૦ વર્ષ અગાઉ ફરજ બજાવતા બે કર્મચારીઓએ ભેગા મળીને કરેલી રૂ. ૪ લાખ ૭૪ હજાર ૪૯૧ની ઉચાપતના કેસમાં એકને કોર્ટ દોષિત ઠેરવીને કોર્ટે એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૫ હજારના દંડનો હુકમ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/