fbpx
ગુજરાત

રાજ્યના 33 જિલ્લામાં પાણી સંગ્રહની સ્થિતિ વિશે જાણો, શું છે પાણી સંગ્રહની સ્થિતિ

એપ્રિલ મહિના ની અંદર સરદાર સરોવર નર્મદા ડેમ કે જ્યાં પૂરતું પાણી છે. ગુજરાતમાં નર્મદાની અસીમ કૃપા છે પરંતુ તેની વચ્ચેપણ પાણીની અછતો ક્યાંક સર્જાતી હોય છે. ત્યારે રાજ્યમાં 206 જેટલા જળાશયો છે. સૌથી ઓછું પાણી કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોની અંદર છે.    રાજ્યના 33 જિલ્લામાં પાણી સંગ્રહની સ્થિતિ વિશે જોઈએ તો કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઓ સામે આવી છે. ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના જળાશય માં 10.79 ટકા પાણી છે. વિગતવાર જોઈએ તો.         ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જળાશયમાં પાણીની સ્થિતિ   અરવલ્લી 11.54 ટકા બનાસકાંઠા. 5.82 ટકા મહેસાણા. 14.79 ટકા સાબરકાંઠા. 5.65 ટકા   ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાના જળાશય માં 10.79 ટકા પાણી   મધ્ય ગુજરાતમાં 5 જિલ્લામાં પાણીની સ્થિતિ   છોટા ઉદેપુર 64.05 ટકા દાહોદ. 32.80 ટકા ખેડા. 7.24 ટકા મહીસાગર. 52.79 ટકા પંચમહાલ 37.09 ટકા   દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં માત્ર 47.77 ટકા પાણી    ભરૂચ 64.50 ટકા નર્મદા. 72.75 ટકા નવસારી 52.84ટકા સુરત 58.89 ટકા તાપી. 67.08 ટકા વલસાડ 61.23 ટકા   કચ્છ જિલ્લામાં માત્ર જલશયમાં 17.14 ટકા પાણી   સૌરાષ્ટ્રના 11 જિલના જળાશયમાં 52.55 ટકા પાણી સંગ્રહ    52.55 ટકા પાણી   અમરેલી. 44.65 ટકા ભાવનગર. 56.06 ટકા બોટાદ. 21.09 ટકા દેવભૂમિ દ્વારકા. 21.67 ટકા ગીર સોમનાથ. 76.34 ટકા જામનગર. 36.99 ટકા જૂનાગઢ. 46.21ટકા મોરબી. 40.61 ટકા પોરબંદર. 28.42 ટકા રાજકોટ. 50.81ટકા સુરેન્દ્રનગર. 26.66ટકા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/