fbpx
ગુજરાત

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી ધોરણ 10 12 ની બોગસ રિસિપ્ટ કૌભાંડ, ડમી તરીકે પરીક્ષા પણ આપી દીધી

જૂનાગઢ શહેરના દોલત પરા વિસ્તારમાં આવેલ નેમિનાથ નગર વિસ્તારમાં રહેતો જીગ્નેશ જગદીશ પરમાર પોતાના મકાનમાં હાલ ચાલી રહેલી ધોરણ 10 12 ની પરીક્ષા ની ડુપ્લીકેટ રીશીપ્ટ બનાવતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા જીગ્નેશ પરમાર ના ઘરે દરોડો પાડયો હતો દરોડા સમયે શેટી પર એક કાળા કલરનું બેગ મળ્યું તેમાં તપાસ કરતા 10 12 ની પરીક્ષા ની રીસીપ્ટ મળી આવી હતી પોલીસે પૂછપરછ કરતાં જીગ્નેશ એ પોતાને અને પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓના ફોટા રાજકોટના લીમડા ચોક નજીક આવેલ લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કૂલમાં નોકરી કરતા રાજુ વ્યાસે આપ્યાનું જણાવ્યું હતું અને અસલ રીસીપ્ટ અન્ય વિદ્યાર્થી ના ફોટો રાખી ડુપ્લીકેટ રીશીપ્ટ બનાવી આપતો હોવાની કબૂલાત આપી હતી પોલીસને જે રીસીપ્ટ મોકલી છે તેમાં રાજકોટના ચિરાગ જેન્તીભાઈ ડોડીયા ચંદુભાઈ બારૈયા અને ચંદ્રકાંત વેલજી ભાઈ સોલંકી નું નામ હતું આ ત્રણેયની બોગસ રીસીપ્ટ રાજકોટના રાજુ વ્યાસે આપી હતી 30 માર્ચના રાજકોટના ચિરાગ ડોડીયા ની જગ્યાએ પોતે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી પ્રીમિયમ સેકન્ડરી સ્કૂલમાં ડમી તરીકે પરીક્ષા આપી અને પરીક્ષા પૂરી થયા બાદ ડુપ્લીકેટ રીસીપ્ટ સમગ્ર કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કરી એકની ધરપકડ કરી છે અને અન્યોની શોધખોળ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/