fbpx
ગુજરાત

આગામી 10 તારીખે LRDની પરીક્ષા હોવાના કારણે યુવરાજ પર ગંભીર કલમો લગાવી ધરપકડ કરાઈ છે: આપનો આક્ષેપ

ગુજરાત યુથ વિંગ પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી યુવરાજ સિંહની ધરપકડ મામલે સ્પસ્ટતા કરી હતી કે, વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો છે તેવા યુવરાજસિંહ પર ગઈ કાલે ગંભીર કલમો લગાવી ગુજરાતના યુવાનોના મોરલ ને તોડવનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઈરીટેડ કરવા અને હેરાન કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. જે જગ્યાએ રહેતા હતા એ જગ્યા ખાલી કરવાનું દબાણ, ટ્વીટર એકાઉન્ટ બંધ કરવાના પ્રયાસ, ઈરીટેડ કરી 307, 332 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે. સરકારી પરીક્ષાઓમાં કૌંભાંડો દરેક વખતે થાય છે. આ કૌંભાંડો બહાર ના આવે માટે 10મી તારીખે એલઆરડીની પરીક્ષા છે ત્યારે આ પરીક્ષાની અંદર સરકાર ના મળતીયાઓ કે જેઓ ભરતીમાં ગેરરીતી કરવાની ફીરાકમાં હશે ત્યારે સરકાને નીચે જોવાનો વારો ના આવે માટે સરકારનો આ પ્રયાસ . એલઆરડીની પરીક્ષાના કૌભાંડ બહાર ના આવે તે માટે અમારી માંગણી છે કે, કલમો દૂર કરવામાં આવે.

લીગલ ટીમ આપની કામ કરી રહી છે. સરકારની મનસા એવી હોય કે મળતીયાઓના કૌભાંડો બહાર ના આવે તેના આ પ્રયાસો છે પરંતુ અમને શંકા છે કે, ગેરરીતી થાય. જેથી અમે એક નંબર જાહેર કરવા જઈ રહ્યા છે. જેથી અમને જાણ કરવી અને પુરાવા સાથે જાણ કરવી. કોઈ પણ જાતની ગેરરીતી થશે તો 100 ટકા કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમે લડીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/