fbpx
ગુજરાત

ગુજરાત રાજ્ય ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના

ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ Ikhedut Portal 2022 પર મૂકવામાં આવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે. બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલી બનાવેલ છે.

ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ઘણા બધા વિભાગોની યોજનાઓનો Online ચાલે છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક, ડીઝલ, પેટ્રોલ પંપસેટ પર સહાય આપવામાં આવે છે. Water Pump Subaidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિગતવાર માહિતી મેળવીશું.

Notification Overview Water Pump Subsidy Yojana 2022

યોજનાનું નામ ડીઝલ, ઇલેક્ટ્રીક, પેટ્રોલ પં૫સેટ સહાય યોજના આર્ટિકલની ભાષા ગુજરાતી અને English યોજનાનો ઉદ્દેશ બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય લાભાર્થી પાત્રતા ધરાવતા ખેડૂતો મળવાપાત્ર સહાય ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.   અધિકૃત વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/   અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2022

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/