fbpx
ગુજરાત

સેવ સોઈલ અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવે અમદાવાદમાં આવી આવી આપ્યો આ મેસેજ

સેવ સોઈલ અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવ એ પોતાનો ૨૭ દેશો અને ૩૦ હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવી પહોંચ્યા .જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે અમદાવાદ આવ્યા ત્યારે એસ જી હાઇવે પર સમર્થકોએ સ્વાગત કર્યું . સદગુરૂ જગ્ગી વાસુદેવજી જણાવ્યું કે જે ધરા પર હું આવ્યો છું ત્યારે આજે હું મને ભાગ્યશાળી માનું છું. અભિયાન વિષે ત્યાં હાજર રહેલા સમર્થકોએ જણાવ્યું કે માટી બચાવો સદ્‍ગુરુ દ્વારા શરૂ કરાયેલ એક વૈશ્વિક ચળવળ છે, જે માટીના સ્વાસ્થ્ય માટે વિશ્વભરના લોકોને સાથે લાવી માટીના સંકટનો સામનો કરવા વિષે તથા તમામ રાષ્ટ્રોના નેતાઓને ખેતીલાયક જમીનમાં સેન્દ્રીય સામગ્રી વધારવા માટેની રાષ્ટ્રીય નીતિઓ ઘડવા અને કાર્યો કરવા માટે સમર્થન આપવા માટે એકત્ર કરવા વિષે છે.

મનુષ્યની ચેતનાની વૃદ્ધિ માટેનો અને સર્વસમાવેશની ભાવના લાવવાનો પ્રયાસ છે કે જેથી આપણા સમાજની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જાગરૂક સ્થિતિમાં આગળ વધે. આ માનવ પ્રવૃત્તિને પ્રકૃતિ અને આપણા ગ્રહ પરના તમામ જીવન પ્રત્યે સહાયક બનવા માટે સંરેખિત કરવાનો પ્રયાસ છે. અમારું કાર્ય એક એવો ગ્રહ બનાવવા તરફ છે જ્યાં મોટી સંખ્યામાં મનુષ્યો જાગરૂકપણે કાર્ય કરે, સરકારોને જાગરૂકપણે ચૂંટવામાં આવે, જ્યાં પર્યાવરણને લગતા મુદ્દાઓ વિશ્વમાં ચૂંટણીના મુદ્દાઓ બની જાય. માટી બચાવો ચળવળના આ સમાવેશકારી ઉપક્રમમાં, સરકારો, યુએન એજન્સીઓ, વૈશ્વિક આગેવાનો, સંસ્થાઓ, પર્યાવરણીય અને વૈજ્ઞાનિક સમુદાયના પ્રતિષ્ઠિત સભ્યો, કોર્પોરેટ અને નાગરિકો માટી લુપ્ત થવાની ભયજનક કટોકટીનો સામનો કરવાના સર્વસામાન્ય હેતુ માટે એક થઈ રહ્યા છે. આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે, પૌષ્ટિક ખોરાક ઉત્પન્ન કરવા અને સમગ્ર જીવનને ટકાવી રાખવા માટે સક્ષમ ગ્રહને પાછળ છોડવો મહત્વપૂર્ણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/