fbpx
ગુજરાત

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો, શું આ કારણે લીધો બ્રેક

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો છે. જો કે, તેઓ કોંગ્રેસ પક્ષમાં રહીને સક્રીય જરૂર રહેશે પરંતુ રાજકિય સભાઓ નહીં કરે તેવું તેમને કહ્યું છે. તેમને 4થી 6 મહિના સુધીનો રાજકીય બ્રેક લીધો છે. 
જાહેર જીવનમાંથી, થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લીધો છે. અંગત જીવનનો વિવાદ જાહેરામાં આવી ગયો હોવાથી ભરતસિંહની મુશ્કેલીઓ પણ વિવાદ થતા વધી છે. ત્યારે પારીવારીક વિવાદ સામે આવતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં આંતરીક વિખવાદ પણ હોઈ શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો છે. 
ખાસ કરીને ભરતસિંહના આ મામલે ચર્ચા વિચારણા થઈ રહી છે ત્યારે પાર્ટી કે જાહેરસભામાં જાય તો આ પ્રકારે દેખાવો સામે આવે તો પાર્ટીને વધુ નુકશાન થઈ શકે છે. આ વાતને લઈને બ્રેક થોડો સમય લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકીય હરીફો તેમના ધર્મપત્નીને સામે ઉભા રાખે તો નુકશાન થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આ બાબત ગંભીર બાબત નથી પરંતુ સભાઓની અંદર જો વિરોધ થાય તો કોંગ્રેસનો વિરોધ હોઈ શકે છે. આ માહોલ ના બગડે તે માટે ભરતસિંહે થોડો સમય બ્રેક લીધો હોવાની ચર્ચા થઈ રહી છે. ભરતસિંહને લઈને આજે સતત ચર્ચા તેમના વિવાદને લઈને થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/