fbpx
ગુજરાત

સોશ્યલ મીડિયા નો સકારાત્મક ઉપીયીગ ફેસબુક થી અનેકો ના ફેસ ઉપર સ્મિત લાવનાર મહેશ ભુવા એ જન્મ દીને હેલપીંગ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું

સુરત શહેર માં ફેસબુક પેજ થી અનેકો ના ફેસ  ઉપર સ્મિત લાવનાર સોશ્યલ મીડિયા થી નિરાધાર નો આધાર બની અઢી કરોડ ની મદદ પહોંચાડનાર  મહેશ ભુવા એ પોતા ના જન્મ દીને બનાવી સંસ્થા હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી નિરાધાર નો આધારજરૂરીયાત મંદની જીંદગી મહેકાવી એના ઉમદા વિચારે જન્મ દીને ખોટી ઝાકમઝોળ ને બદલે ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો ને આરોગ્ય શિક્ષણ અને જીવન જીવવા માટે મદદ રૂપ બનવા હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું તા.૦૭/૦૬/૨૦૨૨ મંગળવાર રાત્રે ૮:૩૦ કલાકે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના ના સાક્ષી બનતા અનેકો મહાનુભવો  મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના કુકાવવા તાલુકા ના વામવય ના અને સુકલકડી કાયા ધરાવતા મહેશ ભુવા ની ફેસબુકે અનેકો ના ફેસ ઉપર સ્મિત લાવી દેતી કમાલ કરી છે ચાડા ચાર લાખ થી વધુ ફોલોવર  ધરાવતા સમસ્ત લેઉવા પટેલ ફેસબુક પેજ સહિત માનવ સેવા એજ માધવ સેવા જેવા અનેકો ફેસબુક પેજ ઉપર જરૂરિયાત મંદ પરિવારો ની વ્યથા કથા પહોંચાડી અત્યાર સુધી માં અઢી કરોડ થી વધુ ની રકમ સીધા જ લાભાર્થી પરિવાર ના બેંક એકાઉન્ટ માં પહોંચે તેવી હદયસ્પર્શી અપીલ કરી અનેકો નિરાધાર પરિવારો નો અડીખમ આધાર બની ચૂકેલ મહેશ ભુવા (નાનો પણ રાય નો દાણો) કહેવત ને સચિતાર્થ કરતા  મહેશ ભુવા એ જન્મ દીને સેવા માટે સંસ્થા ઉભી કરવા ના સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવ્યો અને હરેકૃષ્ણ હોલ,સૌરાષ્ટ્ર પટેલ ની વાડી મીની બજાર ખાતે સદવિચાર ને સમર્થન અર્પવા પધાર્યા વલ્લભભાઈ સવાણી વસંતભાઈ ગજેરા કેશુભાઈ ગોટી મહેશભાઈ રામાણી મનહરભાઈ સાચપરા કાનજીભાઈ ભાલાળા મહેશભાઈ ખેની મુકેશભાઈ પટેલ દિનેશભાઈ નાવડીયા ગોપાલભાઈ વસ્તપરા ગ્રીન આમી ટિમ શ્રવણ ટિફિન સેવા મનસુખભાઈ ફોજી જીલ અસાલીયા હિનાબેન શાહ પૂજાબેન પટેલ ભરતભાઈ કોટડિયા મારૂતિ ધુન મંડળ જેરામ ભગત  (માનવમંદિર આશ્રમ) એકતા ચેરીટેબલ ટ્રસ્ટ (રહિમભાઈ) દિનેશભાઈ લાઠીયા (મંગલમંદિર આશ્રમ બગોદરા)સહયોગી સંસ્થાઓ શ્રી સૌરાષ્ટ્ર  પટેલ સેવા સમાજ ગ્રીન આમી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ખોડલ ધામ સુરત શ્રવણ ટિફિન રોવા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ કરુણા જીવ દયા ટ્રસ્ટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સરદાર ધામ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ જય ભગવાન ગ્રુપ જય મહાકાલ મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ DICF લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ અલ્પેશભાઈ કથીરિયા ધાર્મિકભાઈ માલવિયા વંદનભાઈ ભાદાણી મોટિવેશન સ્પીકર મનીષભાઈ વધાસિયા અમિતભાઇ ચીખલીયા આશિષભાઈ સોજીત્રા વિશાલભાઈ વસોયા વિપુલભાઈ તળાવીયા કે.કે કામરેજ મનસુખભાઈ કાસોદરીયા ડો.પૂર્વેશભાઈ ઢાંકેચા શ્રી વલ્લભભાઈ ચોથાણી સુરેશભાઈ કથીરિયા શ્રી વસંતભાઈ ઠુંમર (લક્ષ્ય ટીવી) કુ.ચામી ગુણા અંકિતાબેન મુલાણી વિપુલભાઈ સાચપરા શ્રી વિપુલભાઈ બુહા સતિષભાઈ ભંડેરી નીતિશ જાસોલીયા સન્માનનીય ડોક્ટરશ્રીઓ ડો.પ્રતીક સાવજડો. નીરવ ગોંડલીયા ડો.સંજય વાઘાણી ડો. અમિત પટેલ ડો. મૌલિક પટેલડો.નરેશ પાવસીયા ડો. પિયુષ ગોંડલીયા ડો.દશરથ વઘાસીયા ડો.કેતન ખેની ડો. જરાદેવ ધામેલીયા ડો. ચેતન પટેલ ડો. દિપક વિરડીયા ડો.શરદ કાનાણી ડો. હિરેન અણઘણ ડો.રોનક માલાણી ડો.નિકુંજ વિઠલાણી ડો.આકાશ વાઘાણી ડો.વિમલ ધડુકડો.ચંદ્રેશ ગેવરીયા ડો.કેતન રૂપાળા ડો.પ્રવીણ બોરસીયા ડો.હિતેશ વેકરીયા ડો. નિચાલ ચોવટીયાડો. સંજય એમ સવાણી પત્રકારો  ધર્મેશભાઈ આમીન (BBCNews) વંદનભાઈ ભાદાણી ( ત્રિશુલ ન્યુઝ) શૈલેષભાઈ ત્રિવેદી (VTV News) મોહિનભાઈ શેખ,જલ્પેશ કાળેણા (દિવ્ય ભાસ્કર) નરેશભાઈ વરીયા (ધબકાર) સાધનાબેન સાવલીયા(s24News) સંસ્કાર સોજીત્રા (KalTak24News) પ્રદિપભાઈ ગોહિલ (ગુજરાત ગાર્ડિયન) નટવરભાઈ ભાતિયા અમિતભાઈ રામાનુજ (ZeeTv News) રાબીયા સાલેહ, આઝમ સાલેહ ( Sandesh News) પારૂલ માંડીક, બળદેવ સુથાર (TV9 Gujarati )દિવ્યેશ ખાનપરા ( સંદેશ ન્યુઝ પેપર) સહિત અઢારે આલમ ની ગદગદિત કરતી ગરીમાં સાથે મહેશ ભુવા ના જન્મ દીને શુભેચ્છા સાથે હેલપીંગ ચેરીટેબલ સંસ્થા ની સ્થાપના ઉદેશો અને વિચારો ની સર્વત્ર સરાહના કરતા અનેકો મહાનુભવો એ સકારાત્મક સોશ્યલ મીડિયા ની હકારાત્મક અસર ઉપીયોગીતા ના સુંદર પરિણામો સાથે મહેશ ભુવા ને સમર્થન આપ્યું હેલપીંગ સમસ્ત માનવ સમાજ માટે હેલપીંગ બનશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/