fbpx
ગુજરાત

કડીની શિક્ષિકાને એટીએમમાંથી પૈસા ઉપાડી દેવાના બહાને ૫૦ હજારની છેતરપિંડી


તાપી જિલ્લાના વ્યારાના કેળકૂઈ ગામના તેજલબેન ચૌધરી ૧૨ વર્ષથી કડી નજીક નાનીકડી સ્થિત ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે બજાવે છે.ગત ૧૩ જૂનના રોજ શાળા શરૂ થયાના પ્રથમ દિવસે પૈસાની જરૂરિયાત હોઈ શાળાની સામે આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા.એટીએમમાં કાર્ડ નાખી પૈસા નીકાળવા જતા પૈસા નીકળેલ નહી.જેથી પાછળ ઉભેલ એક અજાણ્યો શખ્સ તરત મદદે આવી ઈન્ટરનેટ કનેક્ટીવીટીમાં પ્રોબ્લમના કારણે આવુ બનતુ હોય છે તેમ કહી શિક્ષિકાને વાતોમાં ભોળવી લાવો કાર્ડ પૈસા કાઢી આપુ તેમ કહી એટીએમ મશીનમાં કાર્ડ નાખી પીન નંબર નાખો તેવુ કહી પીન નંબર જાણી લીધો હતો. ત્યારબાદ શિક્ષિકા એક્ટીવા લઈને બેન્કમાં જવા નીકળ્યા હતા.તે અરસામાં બે ગઠિયાઓએ પાસેના એક્સીસ બેન્કના એટીએમમાંથી કુલ ત્રણ વખતમાં રૂ.૫૦,૦૭૪ જેટલી રકમ ઉપાડી ફરાર થઈ ગયા હતા.શિક્ષિકાને મોબાઈલ ફોન પર મેસેજ આવતા બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી ગયાની જાણ થતા તાત્કાલિક તેઓ બેન્કમાં જઈ એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધં હતં. બનાવ સંદર્ભે શિક્ષિકાએ કડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નાનીકડી સ્થિત ડી.જે.પટેલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તેજલબેન ચૌધરીને બે ગઠિયા એટીએમમાંથી પૈસા કાઢી આપવાનં કહી પીન નંબર જાણીને તેમના બેન્ક ખાતામાંથી ત્રણ વખતમાં રૂ.૫૦ જેટલી રકમ ઉપાડી લઈ જતા છેતરપીંડીનો ભોગ બન્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/