fbpx
ગુજરાત

હળવદના બંધ મકાનમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા


લોકો જુગારના રવાડે ચડી પોતાનું સર્વસ્વ ખોઈ દે છે ત્યારે હળવદમાં કન્યા છાત્રાલયની બાજુમા વિદ્યાપાર્ક વિસ્તારમાં બંધ મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કર્યો હતો.જેમાં૮ શખ્સોને રૂપિયા ૧,૫૩,૨૩૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. હળવદ શહેર અને આસપાસના ગામોમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.આથી પીઆઇ એમ.વી.પટેલની સૂચના મુજબા સ્ટાફ. કન્યા છાત્રાલયની બાજુમા વિદ્યાપાર્ક હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડાના વિશ્વાપાર્ક કન્યા છાત્રાલયની બાજુમા વાળાના મકાનમાં દરોડો કર્યો હતો.જ્યાં પોલીસને જાેઇ ઘોડીપાસાનો જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી હતી. પરંતુ પોલીસ તૈયારી સાથે આવ્યા હોવાથી હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા રહે. વિદ્યાપાર્ક કન્યા છાત્રાલયની બાજુમા હળવદ, શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવજીભાઇ ફીછળીયા રહે. સમથેરવા તાલુકો વાકાનેર, મુસ્તુફા સબીરભાઇ નોકર રહે. વાકાનેર નવાપરા રોડ વોરાવડા, અલ્પેશભાઇ ઉર્ફે અપ્પુભાઇ વજાભાઇ ભરવાડ રહે. કુભારપરા હળવદ, વિકિન ઉર્ફે વિકીભાઇ જશુભાઇ શાહ રહે. લક્ષ્મીલોજ પાછળ મોચી બજાર હળવદ, રણછોડભાઇ મેહુલભાઇ મુધવા રહે.નવા ધમલપર નં-૨ વીસીપરા વાકાનેર, મેહુલભાઇ રમણીકભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદ અને નીલેશભાઇ રમણીકભાઇ ગોઠી રહે. કણબીપરા હળવદને ઝડપી પાડ્યા હતા.તેમની પાસેથી રોકડા ૧,૨૭,૭૩૦, ધોડી પાસા બે નંગ, ૪ મોબાઈલ ફોન કિંમત ૨૫,૫૦૦ મળી કુલ ૧,૪૩,૨૩૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/