fbpx
ગુજરાત

તહેવારો આવતા જ પોરબંદરમાં ફળોનો ભાવ બસો રૂપિયે કિલો પહોંચ્યો

તહેવારો આવતા જ વેપારીઓ ફ્રૂટના ભાવ વધારી દેતા હોય છે ત્યારે પોરબંદરમાં સિઝન અને સિઝન વગરના ફ્રૂટનો ભાવ આસમાને છે. સારા સફરજન, દાડમ, ડ્રેગન, જલદારૂ કિલોના ૧૫૦ થી ૨૦૦ રૂપિયાએ પહોંચ્યા છે. પોરબંદરમાં સિઝની ફ્રૂટ અને સિઝન વગરના ફ્રૂટ આવે છે. ફ્રૂટનો ભાવ આસમાને પહોંચ્યો છે. સિઝન મુજબ આવતા ફ્રુટના ભાવ ઓછા થયા છે તેમાં પણ અમુક ફ્રુટના ભાવમાં જ ધટાડો જાેવા મળે છે

બાકી સિઝન વગરના ફ્રૂટનો ભાવ તો આસમાને પહોંચ્યો છે. સારા સફરજન, દાડમ, ડ્રેગન, જલદારૂ કિલોના ૨૦૦ રૂપિયાએ પહોંચ્યા છે. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે ફ્રુટના ભાવમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. હાલ સિઝનના ફ્રૂટ કરતા ૩૦ થી ૪૦ ટકાનો ભાવ વધારો છે. સીઝનમાં ફ્રૂટ ૪૦ ટકા જેટલું સસ્તું થાય છે તેવું ફ્રુટના રિટેઇલર વેપારીએ જણાવ્યું હતું. હાલ બજારમાં ખારેક, ડ્રેગન, નાશપતિ, કેળા, જલદારૂ, ગુલાબ, પપૈયા સિઝની ફ્રૂટ આવે છે. જ્યારે પોરબંદરમાં સિઝન ન હોય તેવા સફરજન, દાડમ, મોસંબી, ચીકુ, પાઈનેપલ, કિવી, ઓરેન્જ ફ્રૂટ આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/