fbpx
ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય સ્તરની મિટિંગનું આયોજન

આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને  રાષ્ટ્રીય સ્તરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું,જેમાં વિધાનસભાની ચૂંટણી ને લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી .તેમજ આ મીટીંગ દરમિયાન  મરાઠવાડા યુવા પ્રમુખ તરીકેશ્રી રામેશ્વર દિગંબર નિમ્બાલકર, મહારાષ્ટ્ર પ્રવક્તા તરીકે શ્રી સંજયભાઈ કોહલી , મુંબઈ સંગઠન પ્રમુખ તરીકે શ્રી કમલેશભાઈ વ્યાસની નિમણૂંક કરવામાં આવી હતી.

આ મિટિંગ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કલ્પેશ પારેખજી ,રાષ્ટ્રીય મંત્રી જીગરકુમાર કોઠીયા , મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ શ્રી બાબા સાહેબ શેલકે,ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સચિનકુમાર દરજી ,ગુજરાત પ્રદેશ મંત્રી અરવિંદભાઈ પટેલ ,મહારાષ્ટ્ર જામલા જિલ્લા અધ્યક્ષ શ્રી રામ નિમ્બાલકર ,સંજયભાઈ ગજેરા, સંજયભાઈ કોલી,કમલેશભાઈ વ્યાસ તથા અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/