fbpx
ગુજરાત

અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ટ્રાયલ રન કાલુપુર રેલવે સ્ટેશનથી કરાયો

અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નો ટ્રાયલ રન કાલુપુર રેલવે સ્ટેશન થી કરાયો. અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેનની ભેટ પણ ગુજરાતને મળી છે. જેની તૈયારીના ભાગરૂપે આજે સવારે કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નો ટ્રાયલ રન કરવામાં આવ્યો. આ ટ્રેનને 130 કિ.મી ની ઝડપે દોડાવીને ટ્રાયલ રન કરાયો. આ ટ્રેનની 180 થી 200 કિલોમીટર પ્રતિ કલાક સ્પીડ ક્ષમતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/