fbpx
ગુજરાત

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતાઓ સાથે બેઠક

અમદાવાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના સિનિયર નેતા ઓ સાથે પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને આગામી ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી ને લઈ પરામર્શ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના જગદીશ ઠાકોર તેમજ રમેશ જે નાથલ ગુજરાત રાજ્યના કોંગ્રેસ પાર્ટીના ઓબ્ઝરવર રઘુ શર્મા  સહિત સિનિયર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિતના નેતા સાથે મલ્લિકાર્જુને બંને ચૂંટણી ઓને લઈ વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી અમદાવાદ ખાતે મળેલ આ મહત્વ ની બેઠકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ પદ અને આગામી ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજાઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/