fbpx
ગુજરાત

બાયડમાં ૨૫૦૦ રૂપિયાની ઉઘરાણીમાં યુવકનો હાથ કાપી નાખ્યો

કોઈપણ સામાન્ય બાબત હોય કોઈ ઉઘરાણી હોય કે અન્ય કોઈ બબાલ જ્યારે ઉગ્ર સ્વરૂઓ પકડી લેછે ત્યારે માઠા પરિણામો આવતા હોય છે ત્યારે બાયડ માં પૈસા ની ઉઘરાણી માં હાથ નો પંજાે કાપી નાખ્યો બાયડ નગર ના જુના ગામ વિસ્તારમાં એક શાક્ષ એક ઈસમ પાસે રૂપિયા ૨૫૦૦ માગતો હશે જેને લઈ એ શક્ષ યુવક ઈસમ પાસે નાણાં ની ઉઘરાણી કરવા ગયો જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બોલાચાલી બાદ સમગ્ર ઘટના એ હિંસક રૂપ ધારણ કર્યું અને તલવાર લઈ નાણા માગનાર શકશે એ ઈસમ પર હુમલો કર્યો જેથી એ ઇસમે તલવાર પકડી લીધી જેથી એ ઇસમ ના હાથ નો પંજાે કપાઈ ને નીચે પડ્યો જેથી ઈસમ ને સારવાર અર્થે બાયડ હોસ્પિટલ ખસેડાયો જ્યાં પરિસ્થિતિ બગડતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો સમગ્ર બાબતે બાયડ પોલીસ ને જાણ થતાં ઇજાગ્રસ્ત યુવક નું નિવેદન લેવા અમદાવાદ ગઈ છે અને એ નિવેદન આધારે ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/