fbpx
ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણીને કારણે વર્ગ-૧ના અધિકારીઓની જગ્યાઓ એક મહિનો ખાલી રહેશે

ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ ૧ના અધિકારીઓની ૧૦૨ જગ્યા છે,આ જગ્યામાંથી ૬૪ જગ્યા ખાલી છે.ખાલી પડેલી જગ્યા પર અત્યારે ચાર્જ સોંપવામાં આવ્યો છે.વર્ગ-૨ના અધિકારીઓનું વર્ગ-૧ના અધિકારી તરીકે પ્રમોશન આપવાનું બાકી છે. જેના કારણે હજુ સુધી ૬૪ જગ્યાઓ ચાર્જ પર ચલાવવામાં આવી રહી છે. કુલ ૧૦૨ જગ્યાઓ પૈકી ૬૧ જગ્યાઓ પર વર્ગ-૨ના અધિકારીઓને જ પ્રમોશન આપીને તે જગ્યા ભરવાની હોય છે.વર્ગ -૨ના અધિકારીને ૮ વર્ષનો અનુભવ હોય અથવા વર્ગ-૨ના અધિકારી તરીકે ૬૪ મહિના પુરા થતા હોય તેને વર્ગ-૧ તરીકે પ્રમોશન આપી શકાય છે.વર્ગ-૨ના અનેક અધિકારીઓને જુલાઈ મહિનામાં ન વર્ગ-૧ના અધિકારી તરીકે પ્રમોશન આપવાની લાયકાત પુરી થઈ ચૂકી છે છતાં હજુ સુધી પ્રમોશન આપવામાં આવ્યા નથી. ૬૪ ખાલી પડેલી જગ્યાઓમાંથી ૬૦ જેટલી જગ્યા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિકઅધિકારીની છે.આ જગ્યા અત્યારે ચાર્જ પર ચાલી રહી છે તો કેટલીક જગ્યા ખાલી છે.જાેકે હવે ચૂંટણી જાહેર થઈ હોવાથી પ્રમોશન કે બદલી નહિ થઈ શકે જેથી હજુ ૧ મહિના જેટલો સમય ૬૪ જગ્યાઓ ખાલી રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/