fbpx
ગુજરાત

ભિલોડાના જનાલી ગામે કાર સંપૂર્ણપણે આગમાં લપેટાઈ, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી

ઉનાળાના સમયમાં અસહ્ય ઊંચા તાપમાનના કારણે વાહનોમાં આગની ઘટના બનતી હોય છે. પરંતુ શિયાળાના સમયે પણ કારમાં આગ લાગતી હોય છે. આવી જ એક ઘટના ભિલોડાના જનાલી ગામે બની છે. ભિલોડા તાલુકામાં આવેલી જનાલી ગામે એક કાર ઉભી હતી. જેમાં એકા એક આગના ધુમાડા જાેયા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવા કોશિશ કરી હતી. પરંતુ કાર સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ મોડાસા ફાયર વિભાગને કરતા મોડાસા પાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. ફાયર મશીન આવે એ પહેલાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જાે કે કોઈ જાનહાની થઈ નહોતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/