fbpx
ગુજરાત

પંચમહાલમાં ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી, ૬ ની ધરપકડ,૧૭ સામે તડીપારનો સપાટો

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ના ચૂંટણી જંગમાં પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જળવાઈ રહે તેમજ મતદારો ર્નિભયી રીતે લોકશાહીનો ઉત્સવ ઉજવી શકે આ માટે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરનારા માથાભારે ઈસમો સામે અસરકારક કામગીરી અંગે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન પ્રમાણે ગોધરાના ડી.વાય.એસ.પી.પી.આર.રાઠોડ દ્વારા ગોધરા એલ.સી.બી., એસ.ઓ.જી. શાખા અને શહેર પોલીસ તંત્રના કાફલા દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને પોલીસ પાવરનો સપાટો દેખાડતા અસામાજિક તત્વોની અંધારી આલમમાં જબરદસ્ત જવા પામ્યો છે.

પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા ચિરાગ કોરડીયા તથા પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ આગામી ગુજરાત વિધાસભા-૨૦૨૨ ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ ગોધરા વિભાગના અધ્યક્ષપણા હેઠળ એક મેગા સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવા સુચના આપી હતી. જે અન્વયે પો.ઇન્સ. એલ.સી.બી./ પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા પો.ઇન્સ. ગોધરા શહેર “એ”ડીવીઝન/ગોધરા શહેર ”બી“ડીવીઝન/ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન અને જરૂરી પોલીસ સ્ટાફ સાથે તા.૧૩મીના વહેલી સવારે એક મેગા કોમ્બિંગ /સર્ચિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નીચે મુજબની અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/