fbpx
ગુજરાત

સુરત હરખાણી પરિવાર નો સામાજિક હરખ લગ્નોત્સવ ની સપ્તપદી ને સાર્થક કરી સેવાત્મક બનાવ્યો

સુરત મહેક માનવતાની મંગલ પરિણય ને એક સેવાત્મક પ્રવૃત્તિ સાથે ઉજવ્યો હરખાણી પરિવાર માં લગ્નોત્સવ ના પવિત્ર બંધન ને હરખાણી પરિવારના આંગણે યોજાનાર અવસરને સેવાત્મક પ્રવૃત્તિ સાથે જોડીને સમાજને એક અનોખું અને પ્રેરણાત્મક ઉદાહરણ આપ્યું છે લગ્ન ની સપ્તપદી એટલે સાત પ્રકાર ની દીક્ષા સેવા સત્ય પ્રેમ કરુણા સમર્પણ ત્યાગ પરમાર્થ જેવા આદર્શ ગુણો ની પ્રતિજ્ઞા એટલે લગ્ન ખરા રૂપે  હરખાણી પરિવાર દ્વારા સાર્થક કરાયો સામાજિક સંરચના માં સુધારો કરવો અને તે સર્વ સ્વીકાર્ય બનાવતા પહેલા પોતે આચરણ કરી ને શરૂ કરવો પડે છે ત્યારે સમાજ માટે પ્રેરણાદાયી ઉતમ ઉદાહરણ બની શકે છે હરખાણી પરિવાર ના પુત્રરત્ન ના શુભ લગ્નોત્સવ માં દેખાદેખી ના દેખાવડા ને છોડી જરૂરિયાતમંદ ને ઉપયોગી બનવાનો  વંદનીય પ્રયાસ કરી ક્રાંતિકારી સદેશ આપ્યો હરખાણી પરિવારના ચિ. નીતિન ના શુભલગ્ન પ્રસંગે અનોખો સંકલ્પ લઈ પધારેલા મહેમાનો તરફથી અપાતી ચાંદલાની રકમ સુરતના હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉમરાળા ટીંબી ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરતી માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો ના કલ્યાણ પાછળ આપી ઉત્તમ ઉદરણ પૂરું પાડ્યું એક વિચાર શ્રેષ્ઠ વિચાર..સમાજ માટે પ્રેરણાત્મક અને ક્રાંતિકારી વિચાર બની રહેશે વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના અંતર થી આશિષ મેળવતા નવદંપતી ના આ સરાહનીય નિર્ણય ની સર્વત્ર સરાહના કરાય રહી છે અને ખુશી વ્યક્ત કરતા સામાજિક અગ્રણી ઓએ આવી પહેલ બદલ શુભેચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/