fbpx
ગુજરાત

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે LRD ઉમેદવારોનાં ધરણા

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ન્ઇડ્ઢ ઉમેદવારોએ પોતાની પડતર માંગણીઓને લઇને ધરણાં પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વખતથી ન્ઇડ્ઢ-૨૦૨૨ની ભરતીમાં કોમન ઉમેદવારોના કારણે ખાલી પડતી બેઠકો સત્વરે ભરવા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતાં ન્ઇડ્ઢ ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવી ધરણાં યોજ્યા હતા. જાેકે, ઉમેદવારો વધુ ધરણા યોજે તે પહેલા જ તમામની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી પોલીસ સવર્ગની લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજીત જાહેરાત ક્રમાંકઃ- ન્ઇમ્/૨૦૨૧૨૨/૨ ની ભરતી પ્રક્રીયા ચાલુ છે. આ પ્રક્રિયા દરમ્યાન ઘણા કોમન ઉમેદવારો કે જેમની હાલમાં અન્ય સંવર્ગની ભરતીમાં નોકરી ચાલુ હોઈ અથવા અન્ય સંવર્ગમાં પસંદગી થયેલ હોવાને કારણે મેડીકલ અને બોન્ડની પ્રક્રિયામાં ગેરહાજર રહેવાની સંભાવના છે. જેને કારણે ઉપરોક્ત ભરતીમાં ઘણી બેઠકો ખાલી રહેવાની સંભાવના છે.

વર્ષ ૨૦૨૨ માં ગુજરાત ખાતે સીનીયર ક્લાર્કની ભરતી થઈ હતી જે ભરતીમા અંદાજીત ૧૩૮૨ ઉમેદવારની જગ્યા હતી. જે ભરતીમા ય્જીજીજીમ્ના અધ્યક્ષે જે ઉમેદવારો નોકરી કરવા માંગતા ન હતા તેવા ઉમેદવારો માટે ર્ં.ઁ.્‌ ર્ંેં્‌ જીરૂજી્‌ઈસ્ લવાઈ હતી. જે સિસ્ટમ કારગર ન નિવડતા તેમની ખાલી જગ્યા ભરવા માટે ઓનલાઇન પ્રક્રિયાના બદલે ઓફલાઇન પ્રક્રિયામાં રૂબરૂ બોલાવી નોકરી ન સ્વિકારવા માંગતા ઉમેદવારો પાસે નિવેદન લઈ હક જતો કરવાની શરતે અન્ય ઉમેદવારો મેરીટ લીસ્ટથી સામાન્ય તફાવતના કારણે પાછળ રહી ગઈ હતા તેવા ૩૦૦ થી વધુ ઉમેદવારોને ખાલી પડેલા જગ્યામા ભરતી કરેલી છે.

વધુમાં ઉમેદવારો આક્ષેપ કરીને માંગ કરી હતી કે, સીનીયર ક્લાર્કની ભરતીમાં ય્જીજીજીમ્ના અધ્યક્ષે ઉપરોક્ત પ્રક્રીયા મારફતે સામાન્ય તફાવતના કારણે ભરતીથી વંચીત રહી ગયેલા ઉમેદવારોને મોકો આપી ખાલી જગ્યા ભરેલી છે. હાલમાં ઉપરોક્ત પોલીસ ભરતી બોર્ડની ન્ઇમ્/૨૦૨૧૨૨/૨ની ભરતી પ્રક્રીયામા મેડીકલ અને બોન્ડની પ્રક્રીયામા ગેરહાજર રહેલા ઉમેદવારોના સ્થાને બીજા લાયક ઉમેદવારોને મોકો આપી જગ્યા પુરી ભરવામાં આવે તેવી માંગ છે. જાે કે, ઉમેદવારો વધુ ધરણા પ્રદર્શન યોજે એ પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/