fbpx
ગુજરાત

ગોધરાની ગોન્દ્રા ચોકડી પાસે માર્ગ અકસ્માતમાં આધેડનું કરુણ મોત

ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે પાંચ દિવસ પહેલા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક બેફામ હંકારી લાવી રોડ ક્રોસ કરી જઈ રહેલા એક ૬૦ વર્ષીય આધેડને અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી તાબડતોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ગોધરા શહેરના વ્હોરવાડ ટાવર મેશરી નદીના ઢાળમાં રહેતા નઇમ અબ્દુલ હકીમ મિસ્ત્રી પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલું કે એક ટ્રક ચાલકે પોતાની ટ્રકનં જીજે ૧૭ યુયુ ૭૦૧૪ ની બેફામ હંકારી લાવી તેમના ૬૦ વર્ષીય ફુવા સઈદભાઈ અબ્દુલ મજીદભાઈ શેખ ગોધરા શહેરના ગોન્દ્રા સર્કલ પાસે હાઈવે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ટ્રક ચાલકે તેમને અડફેટમાં લેતા તેમના ડાબા પગ તેમજ શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ટ્રક ચાલક પોતાની ટ્રક લઈ ભાગી છૂટ્યાં હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/