fbpx
ગુજરાત

અંબાજી દાંતા માર્ગ વચ્ચે આવેલા ત્રિસુલીયા ઘાટી પર માર્બલના ખંડા ભરેલા ટ્રકનો અકસ્માત

દાંતા તાલુકામાં અવર-નવર અકસ્માતો ની ઘટનાઓ બનતી હોય છે. તો દાંતા તાલુકામાં આવેલો મોટાભાગનો માર્ગ ઢલાન અને પહાડી વિસ્તાર હોવાના લીધે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ગઈ રાત્રે અંબાજી દાંતા હાઇવે માર્ગ વચ્ચે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અંબાજી અને દાંતા માર્ગ પર આવેલા ત્રિસુલિયા ઘાટી પર ટ્રક પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો.

અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાધનપુર જતી વખતે અંબાજી દાંતા હાઇવે માર્ગ પર આવેલા ત્રિસુલીયા ઘાટી પર ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના ઘટનાની જાણ ૧૦૮ ને થતા ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે ઈમરજન્સી ૧૦૮ મારફતે ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો સાથે સાથે દાંતા પોલીસને ઘટનાની જાણ થતા દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો અકસ્માતની પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/