fbpx
ગુજરાત

સુરેન્દ્રનગરમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે જાેરદાર ટક્કર,૩૫ મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજે ૩૫થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એસટી બસ સુરતથી જૂનાગઢ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

જેમાં લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અંદાજે ૩૫થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી હતી. જ્યારે અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/