fbpx
ગુજરાત

અમૂલ ડેરીનો રૂ.૨૮.૦૫ લાખનો પાવડર સગેવગે, ડિલીવરી કરવા નીકળેલા ડ્રાઈવરનો મોબાઈલ બંધ

આણંદ અમૂલ ડેરીમાંથી રૂપિયા ૨૮.૦૫ લાખના અમૂલિયા પાઉડરની છત્તીસગઢ ખાતે ડિલીવરી કરવા નીકળેલા ડ્રાઈવરે બે દિવસ બાદ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દઈ પાવડરને ક્યાંક સગેવગે કરી દીધો. આ અંગે આણંદ શહેર પોલીસે કર્ણાટકના ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના દેલવાડા ગામના મહેન્દ્ર પરમારને છઠ્ઠી જાન્યુઆરીના રોજ અમૂલ ડેરી તરફથી તેમની કંપનીને અમૂલિયા પાઉડર છત્તીસગઢના રાયપુર ખાતે ડિલીવરી કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેણે મધ્યપ્રદેશની પુષ્પેન્દ્ર રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રકમાં સાતમી જાન્યુઆરી રૂપિયા ૨૮ લાખની કિંમતનો ૭૨૦ નંગ પાઉડરના બોક્સ ભરાવી રવિ હરિશ્ચંદ્ર લમાની નામના ટ્રક ડ્રાઇવર જાેડે મોકલ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/