fbpx
ગુજરાત

CBIને આસિસ્ટન્ટ કમિશનર પાસે આવક કરતાં ૭૪% વધારે સંપત્તિ મળી આવી

સીજીએસટીમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર આવક કરતા વધારે સંપતિ ધરાવતા હોવાની માહિતીના આધારે સીબીઆઈની ટીમે તેમના ઘરે સર્ચ કર્યુ હતુ. જેમાં રોકડા રૂ.૪૨ લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.૧ કરોડની સંપત્તિ મળી આવી હતી. જ્યારે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર – જંગમ મિલકતો મળી આવી હતી.

સીબીઆઈને અત્યારસુધીમાં આસિ.કમિશનર પાસેથી સત્તાવાર રૂ.૩.૭૧ કરોડની અપ્રમાણસર મિલકત મળી છે, જે તેમની સત્તાવાર આવક કરતાં ૭૪ ટકા વધારે હતી. ગાંધીધામ ખાતે સીજીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરી આવક કરતાં અનેક ગણી વધારે સંપત્તિ ધરાવતા હોવાની બાતમીના આધારે દિલ્હી સીબીઆઈની ટીમે તપાસ શરુ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/