fbpx
ગુજરાત

મહેસાણા શહેરમાં ૨૬ ફેબ્રુઆરી વીજ સમારકામને લઈ કેટલાક વિસ્તારોમાં રહેશે વીજ કાપ

મહેસાણામા ૬૬ કેવી સબ સ્ટેશનનું વીજ સમારકામ હોવાને કારણે ૨૬ ફેબ્રુઆરી એટલે કે રવિવારે મહેસાણા-૧ માં આવતા તમામ વિસ્તાર અને મહેસાણા-૨ માં આવતા અમુક વિસ્તારમાં સવારે ૮ કલાક થી સાંજે ૬ કલાક સુધી વીજ સમારકામ ને લઇ વીજ પુરવઠો બંધ રહેશે તેમજ સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવશે.

મહેસાણા-૧ માં આવેલ તમામ વિસ્તારો જેવા કે ધોબીઘાટ રોડ, સોમનાથ રોડ, વિસનગર લીંક રોડ ,ગાંધીનગર લીન્ક રોડ, વિસનગર રોડ, દેલા વસાહત રોડ, ઉચરપી રોડ, ઇન્દિરાનગર , મહેસાણા પરા વિસ્તાર , કસ્બા વિસ્તાર, શોભાસણ રોડ, ગંજ બજાર ,ગંજબજાર પાછળનો વિસ્તાર, પાંચ લીંબડી ,પિલાજીગંજ ,બસ સ્ટેશન રોડ વિસ્તાર,પોલીસ હેડ ક્વાર્ટર્સ વિસ્તાર ,તાવડીયા રોડ, માનવ આશ્રમથી તોરણિયા પરા તેમજ મહેસાણા-૨ માં આવેલ વિસ્તારો જેવા કે જેલ રોડ, ડેરી રોડ, સર્કીટ હાઉસ વિસ્તાર ,રાધનપુર ચોકડીથી રાધે ર્કિતન ફ્લેટ સુધીના આવેલા વિસ્તારો, રામોસણા ગામ , ચવેલી નગર વિસ્તાર, રાજધાની ટાઉનશીપ , સહારા ટાઉનશીપ વગેરે વિસ્તારોમાં સવારે ૮ કલાકથી સાંજે ૬ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/