fbpx
ગુજરાત

ગુજરાત નું બજેટ એ ખેડૂત, ગરીબ, માધ્યમ વર્ગ ની સાથે શિક્ષણ અને આરોગ્ય ને મહત્વ અપાતું સર્વાંગી બજેટ છે – શૈલેષ પરમાર BJP

ગુજરાત રાજ્યના સજ્જન, સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્રારા રજુ કરાયુ જેમાં રાજ્ય ના સર્વાંગી વિકાસ સાથે ગરીબ વંચિત પીડિત શોષિત વેપારી ખેડૂત અને મધ્યમ વર્ગ નું બજેટ સાબિત થયું છે સાથે આ બજેટ માં ઉડીને આખે વળગે તેવી વાત એ છે કે ખાધ વગરના બજેટ સાથે ખેડૂતો માટે દિવસે બીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના માટે  રૂપિયા ૧૫૭૦ કરોડ ની ફાળવણી કરી છે અને આપણા રાજ્ય પાસે નથી કાશ્મીર જેવી બરફની વાદીઓ કે નથી નૈનિતાલ કુદરતી જેવું વાતાવરણ તેમ છતાં આપનો ૧૬૦૦ કિલોમીટર ના દરિયા કાંઠા અને કચ્છના રણ તેમજ સૌરાષ્ટ્ર ના ગીરના જંગલો ના લાભ લઇ પ્રવાસન ક્ષેત્રે વિકાસ માં હરણફાળ ભરવા માટે પણ આ વખતમાં બજેટ માં 346% નો વધારો કર્યો છે.  

એક પણ રૂપિયા નો નવો કરવેરો નખાયો નથી અને 24 ટકા ના વધારા સાથેનું ગામડા અને શહેરીજનો ને લાભદાયી કુલ રૂપિયા ૩ લાખ ૧ હજાર અને ૨૨ કરોડનું સર્વસમાવેશક બજેટ આપવામાં આવ્યું છે તે પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના ડિબેટ પ્રવક્તા શૈલેષ પરમાર દ્રારા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/