fbpx
ગુજરાત

પતિએ પત્નીની કરી હત્યા ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટે પતિને આપી આજીવન કેદની સજા,

બનાસકાંઠાની ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે હત્યારા પતિને આજીવન કેદ અને ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં પત્નીના હત્યારા પતિને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. પતિએ પાંચ વર્ષ પહેલા પત્નીની હત્યા કરી હતી. ડીસાની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. પાંચ વર્ષ પહેલા અનૈતિક સંબંધ મુદ્દે પત્નીએ ઠપકો આપતા પતિએ કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. જે કેસમાં હત્યારા આરોપી પતિ મણીગર ગોસ્વામીને કોર્ટે આજીવન કેદની સજા અને ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/