fbpx
ગુજરાત

અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ભારે પવન પણ ફૂંકાયો

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, ઘુમા, નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. કેટલાક અન્ય વિસ્તારોમાં હતો. વરસાદના કારણે વીરાંજલિ કાર્યક્રમમાં ભંગ પડ્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી આયોજકોમાં દોડધામ મચી પડ્યો હતો. અમદાવાદમાં વાવાઝોડાની જેમ તોફાની પવન ફૂંકાયો હતો. કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદ શહેર ઘેરાયું હતું.

પ્રહલાદનગર, શ્યામલ, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય શિવરંજની, જાેધપુર, સરખેજ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે બે દિવસ વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ૪૮ કલાક બાદ માવઠાથી છુટકારો મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/