fbpx
ગુજરાત

ભાજપના રાજમાં ગુજરાતમાં આઉટસોર્સિંગ–કોન્ટ્રાકટ પદ્વતિમાં ૫હજાર કરોડનો ભ્રષ્ટાચાર : પરેશ

ગુજરાતમાં વર્ષ ૧૯૯૦ ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેકમ મંજુર કરાયુ હતું, પરંતુ વર્ષ ર૦ર૩ માં ૬.પ કરોડ જનસંખ્યાની જરૂરીયાત પ્રમાણે ૧૦ લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ છે, રાજયમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાકટમાં આઠ લાખ કરતા વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહયું છે, ભાજપ સરકારના શાસનમાં આઉટસોર્સિંગ– કોન્ટ્રાકટ– રોજમદાર સરકારી શોષણ પદ્વતિમાં પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કરીને આઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાકટરો ૪૦ થી પ૦ ટકા નાણાં ચુકવી રહયા છે. વિવિધ ભરતીના નામે સરકારે કરોડો રૂપિયાના ફોર્મ્સ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા આઠ વર્ષ માં વસુલી લીધા પણ મોટા ભાગની ભરતી પરીક્ષા યોજાઈ નથી, જે પરીક્ષાયોજાઈ છે તેમાં પરીણામ બાકી છે.

ગુજરાતમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિવિધ વિભાગોમાં ૩ર હજાર થી વધુ શિક્ષકો, આચાર્યો સહિતની જગ્યાઓ ખાલી છે, ઉચ્ચ શિક્ષણમાં સરકારી અને ગ્રાન્ટેડ પપ ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે,યુનિવર્સિટિ માં ૪પ ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે, તેમજ ૬.પ ટકાલેબોરેટરી સપ્પોર્ટેર્સ ની જગ્યાઓ ખાલી છે. ટેકનિકલ શિક્ષણમાં પણ ૪પ ટકા અધ્યાપકો, ડિપ્લોમાં ઈજનેરીમાં પ૦ ટકા અધ્યાપકોની જગ્યા ખાલી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/