fbpx
ગુજરાત

વંદે ભારત દ્વારા મુસાફરી કરવાનું વિચારો છો, તો જાણો ટ્રેનમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ વિશે..

વંદે ભારત ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી ટ્રેન છે જે ૮ કલાકમાં ૭૦૦ કિમીની મુસાફરી કરી શકે છે. અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ આ ટ્રેન આરામદાયક અને સુવિધાજનક પણ છે. ટ્રેનના તમામ કોચ એરકન્ડિશન્ડ (છઝ્ર) છે. ઉપરાંત, ટ્રેનના તમામ દરવાજા આપોઆપ ખુલે છે અને સંપૂર્ણ ઓટોમેટિક બંધ થઈ જાય છે. દરેક ગેટ પર ઓટોમેટિક ફૂટરેસ્ટ લગાવવામાં આવે છે. આ ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ અને ફાયર સેન્સર લગાવવામાં આવ્યા છે. ટ્રેનમાં ઉૈ-હ્લૈ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી લોકો ટ્રેનમાં ઉૈ-હ્લૈની મદદથી પોતાનું મનોરંજન કરી શકે. ખાદ્યપદાર્થો રાખવા માટે ડીપ ફ્રીઝર લગાવવામાં આવ્યા છે. મુસાફરોને દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટની સુવિધા મળશે. ૩૨ ઇંચનું ટીવી ફીટ કરવામાં આવ્યું છે. ઓનબોર્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, અહીં તમે તમારી પસંદગીના ગીતો અથવા મૂવીઝ જાેઈ શકો છો. આ ટ્રેનના દરેક કોચમાં સામાન રાખવા માટે મોડ્યુલર રેક આપવામાં આવી છે, જે ખૂબ મોટી છે. ટ્રેનમાં આરામદાયકની સાથે રિવોલ્વિંગ ચેર પણ લગાવવામાં આવી છે. ટચ ફ્રી સુવિધા સાથે બાયો વેક્યુમ ટોઇલેટ છે. ટ્રેનને વિકલાંગોને અનુકૂળ બનાવવામાં આવી છે. દિવ્યાંગ ફ્રેન્ડલી બાયો ટોયલેટની સાથે સીટ નંબર બ્રેલ લિપિમાં આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/