fbpx
ગુજરાત

ઈફકો નેનો ડીએપી લોન્ચ કરતા ગૃહસહકાર મત્રી અમીત શાહ

સહકાર મંત્રી અમીતભાઈ શાહ એ જણાવેલ. સાથોસાથ દેશની વિશાળ માગને પહોંચી વળવા તૈયાર કરવામા આવેલ ૧૭ કરોડ થી પણ વધુ બોટલીંગ ઈન્ફાર્કચર કામગીરીને બિરદાવી કેન્દ્ર સરકાર દેશની ખેતિ પ્રણાલીકા અસરકારક બનાવવા કેટલી જાગૃત છે તે અંગેનો ચિતાર દિલ્હી ખાતે દિલૢ સહકારી અગ્રણી ઈકોના ચેરમેન દિલીપ સંઘાણી, ડો.યુ.એસ.અવિચ, ઈફકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સહકારી આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતોને સબોધતા જણાવેલ.

ઈકો દ્વારા તૈયાર કરાયેલ પ્રવાહી ખાતરદેશની ખાતર જરૂરીયાત, ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઈ સતલીન નેનો ડીએપી ખાતર તૈયાર કરવામાં આવેલ છે જે માગને પહોચીવળવા સક્ષમ વ્યવસ્થાઓ પણ કરવામા આવી છે તેનો ડીએપી પાકની ઉપજમાં ઉણપ, પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા, મારીમા કાર્બનીક પદાર્થોની ઘટ. વિવિધ પોષક તત્વોની ખામી, ખેતિ લાયક જમીન અને પાણીની ઉપલબ્ધતામાં ઘટાડા જેવા વિવિધ પાસાઓને અસર કરી ફળપ જમીન અને ઉત્પાદન માટે અસરકારક, પાક અને પર્યાવરણને પણ સુરક્ષીત રાખતુ આ નેનો ખાતર મારતની ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતાની પહેલ સમાન ગણાવી કૃષિક્ષેત્રે સહકારી માળખાકીય યોજનાઓ અને ઉત્પાદનમા આગળ વધવા તરફ ભાર મકેલ.

ઇફકોના ચેરમેન દિલીપ સઘાણીએ જણાવેલ કે, સામૂહિક ઉત્પાદન અને સામહિક લાભાલાભ છેવાડાના કૃષિકારો સુઘી પહોંચે તે ધ્યેય સાથે સહકાર કામગીરી કરી રહેલ છે. પ્રાકૃતિક ખેતિ પધ્ધતિઓ તેના ફાયદા, પ્રયોગો અંગે જણાવી ભારત જમીનને રસાયણ મૂકત કરવા શકયત પ્રવાહી ખાતર—પ્રાકૃતિક ખેત તરફના પ્રયાસો રોજગારી, ઉત્પાદન અને પરક રોજગારી ” સહકાર થી સમૃધિ ** તરફ દોરી જતા હોવાન જણાવેલ અને ઈફકો દ્વારા તૈયાર કરેલ નેનો વરીયા, નેનો ડીએપીની ઉપયોગીતા વર્ણવી હોવાન અખબારી યાદીમા જણાવાયેલ છે.

ReplyForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/