fbpx
ગુજરાત

ગુજરાતમાં કયા બે નેતાઓએ મહિલાઓને ફ્રીમાં ‘ધ કેરળ સ્ટૉરી’ બતાવવાનો કર્યો ર્નિણય

દેશભરમાં ૫મી મેએ થિએટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ સતત વિવાદો વચ્ચે ઘેરાયેલી રહી છે, હવે આ ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મને ગુજરાતમાં બે નેતાઓએ લોકોને વિનામૂલ્યે બતાવવાની જાહેરાત કરી છે. માહિતી પ્રમાણે, ભાજપના એક સાંસદ અને એક ધારાસભ્યએ આની જાહેરાત કરી છે. માહિતી પ્રમાણે, ગુજરાતના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદ રાજેશ ચૂડાસમાએ આ ફિલ્મને કરમુક્ત કરવાની માંગ કરી હતી, આ માટે બન્ને નેતાઓએ સીએમને પત્ર પમ લખ્યો હતો. ગુજરાતમાં આગામી ૧૧ થી ૧૯ મે સુધી ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ને મહિલાઓ માટે વિનામૂલ્યે બતાવવામાં આવશે. આ શૉનું આયોજન આ દિવસ દરમિયાન બપોરે ૧૨ થી ૩ વાગ્યા કરવામાં આવ્યુ છે. મહિલાઓ આ શૉને ફ્રીમાં જૂનાગઢના સુરજ મલ્ટીપ્લેક્સમાં જાેઇ શકશે. ફિલ્મ ‘્‌રી દ્ભીટ્ઠિઙ્મટ્ઠ જીર્ંિઅ’ ને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે.

કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે કેટલાક તેને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, હવે તેને ઉત્તર પ્રદેશમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથે પોતે ટિ્‌વટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની વાત કરી છે. મંગળવારે (૯ મે) ના રોજ ઝ્રસ્ તેમની આખી કેબિનેટ સાથે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મ જાેઈ શકે છે. અગાઉ આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. સીએમ મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં તેના પર પ્રતિબંધ મૂક્યો છે. સીએમ યોગી આદિત્યનાથે પણ કરી આ જાહેરાત… સીએમ યોગી આદિત્યનાથે પણ ટિ્‌વટ કર્યું હતું કે રાજ્યમા ્‌રી દ્ભીટ્ઠિઙ્મટ્ઠ જીર્ંિઅ ને ટેક્સ ફ્રી કરવામાં આવશે. ટ્રેલર લોન્ચ થયા બાદથી આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. જાે કે તમામ વિવાદો વચ્ચે ઘણા રાજ્યોએ તેને ટેક્સ ફ્રી કરી દીધી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે (૬ મે) ફિલ્મ ્‌રી દ્ભીટ્ઠિઙ્મટ્ઠ જીર્ંિઅ ને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવાની જાહેરાત કરી હતી. તમિલનાડુમાં પણ સિનેમા હોલ દ્વારા ફિલ્મ પ્રદર્શિત નહીં કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

આ રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ… મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્રના નાસિકમાં હિન્દુ સકલ સમાજનું કહેવું છે કે લવ જેહાદની આખી પ્રક્રિયા ્‌રી દ્ભીટ્ઠિઙ્મટ્ઠ જીર્ંિઅ દ્વારા લોકોની સામે આવી છે. એવી અપેક્ષા છે કે સીએમ એકનાથ શિંદે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. ્‌રી દ્ભીટ્ઠિઙ્મટ્ઠ જીર્ંિઅ કેરળ રાજ્યની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે.રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો શું અર્થ?.. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પણ કહી ચૂક્યા હતા કે જાે આ અંગે કોઈ દરખાસ્ત આવશે તો રાજ્ય સરકાર ફિલ્મને ટેક્સ ફ્રી કરશે. જ્યારે કોઈ રાજ્યમાં કોઈ ફિલ્મને કરમુક્ત બનાવવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે સંબંધિત રાજ્યની સરકાર તે ફિલ્મની ટિકિટના વેચાણ પર ય્જી્‌નો પોતાનો હિસ્સો વસૂલશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/