fbpx
ગુજરાત

અમદાવાદમાં તસ્કરોએ ઘરમાંથી ૮ લાખ રોકડા અને દાગીનાની કરી ચોરી

અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી ૮ લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે. ચોરીની ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારમાં નોંધાઇ છે, રખિયાલમાં મહાગુજરાત બેકરી પાસે પંડીતજીની ચાલીમાં એક ઘરમાં આ ચોરીની ઘટના ઘટી છે, અહીં જ્યારે પરિવાર બહાર ગયો હતો તે સમયે જ ચોરે ઘરનો દરવાજાે તોડીને ઘરમાંથી ૮ લાખ ૫૫ હજાર રૂપિયાની ચોરી કરી હતી, એટલું જ નહીં ઘરમાંથી રોકડની સાથે સાથે દાગીના પણ ઉઠાવી ગયો હતો. ચોરી થઇ તે દરમિયાન ફરિયાદી ઘર બંધ કરીને પોતાના વતનમાં ગયેલા હતા, હાલમાં આ ઘટનાની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે, અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/