fbpx
ગુજરાત

હરિપ્રકાશ સ્વામી યુવા કથા માં ૪૦ હજાર ની જનમેદની શહેર પોલીસ કમિશનર અજય તોમરે સાયબર ક્રાઈમ ફ્રોડ અંગે સર્વ ને અવગત કર્યા

સુરત શહેર માં ગજેરા ગ્રાઉન્ડ ખાતે તા.૦૬/૦૬/૨૩ હનુમાન ચાલીશા કથા માં ૪૦ હજાર થી વધુ ની જન મેદની વચ્ચે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા વ્યસન મુક્તિ સંકલ્પ હનુમાન ચાલીશા યુવા કથા શાસ્ત્રી  શ્રી હરિપ્રકાશ સ્વામી  સારંગપુર  શ્રી હનુમાનજી કષ્ટભંજન દેવ સંસ્થા ના વિદ્વાન શાશ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી ના વ્યાસાસને ચાલી રહી છે રોજના ૪૦,૦૦૦ થી વધુ ભક્તો કથાનુ રસપાન કરી રહ્યા છે જેમા શહેરમા ચાલી રહેલા વ્યસની પદાર્થો નુ વ્યસન રોકવા સુરત શહેર ની સામાજિક સંસ્થા સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા ડ્રગ્સ જાગ્રુતી અભિયાન ના  બેનર પહેરી લોકોને વ્યસન થી દુર રહેવા અને કોઇ વેચાણ કરતુ હોઇ તો તેની જાણ પોલીસ ને કરવાનો શુભ મેસેજ આપ્યો હતો.

જેમા સુરત કમીશ્ન્નર શ્રી અજય કુમાર તોમર સાહેબે પણ હાજરી આપી લોકોને ડ્ર્ગસ અને સાયબર ક્રાઇમ કેવી રીતે બને છે અને તેને બનતા કેમ અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માહીતી આપી હતી. સમગ્ર સુરત શહેર અને ગુજરાત વ્યસન અને સાયબર ફ્રોડ થી થતા ગુનાઓ અટકાવવા સૌને માહીતી અવગત કર્યા હતા સુદામા ટ્રસ્ટ નું વ્યસન મુક્તિ અભિયાન ધ્યાનાકર્ષક રીતે ચાલતી અનોખી મુહિમ જોવા મળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/