fbpx
ગુજરાત

એ વન લાઈફ સ્ટાઈલ વિપુલભાઈ સાવલિયા & ગોપાલભાઈ સેલડિયા એ પર્યાવરણ રક્ષા માટે ગ્રીન આર્મી ને આર્થિક સહયોગ કર્યો

સુરત ની તાસીર જ કંઈક અલગ છે દાનેશ્વરી કર્ણ ની ભૂમિ માં વારતવેહાર તો માત્ર બહાનું છે પરમાર્થ કાર્ય માટે ગમે તે રીતે કોઈ પણ ક્ષેત્રે સદકર્મો કરતા રહેતા સુરત વાસી ઓની ઉદારતા ને સલામ છે  સારા વિચારો ને તુરંત ક્રિયાશીલ બનાવી દેવાના સુદ્ધાંત ને વરેલ યુવાનો એ તાજેતર માં પર્યાવરણ મુહિમ માટે મદદ કરી સુરત ના એ વન લાઈફ સ્ટાઈલ વિપુલભાઈ સાવલિયા & ગોપાલભાઈ સેલડિયા એ  સુરત ની ખૂબ સુરતી માટે કયમ ખેવના રાખતી વર્ષ ૩૬૫ દિવસ સંપૂર્ણ નિસ્વાર્થ પર્યાવરણ નું બેનમૂન કામ કરતી ગ્રીન આર્મી ને વૃક્ષ ઉછેર અભિયાનમાં ખૂબ મોટી રકમ નો આર્થિક સહયોગ કરી ઉમદા ઉદરણ પૂરું પાડ્યું છે પ્રકૃતિ રક્ષા માટે કામ કરતી સંસ્થા ને આવા ઇશ્વરીય કર્યામાં સહભાગી બની સુંદર સદેશ આપ્યો છે ઉદાર વ્યક્તિ ઘટા ટોપ વૃક્ષ સમાંતર હોય છે છાયો અને ફળ બંને આપે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/