fbpx
ગુજરાત

ભરૂચ સિવિલ હોસ્પિટલ સેવાયજ્ઞ સમિતિની શુભેચ્છા મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી

ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલ પાસે ખુલ્લા મેદાનો માં ટેન્ટ તંબુ બાંધી ને ગરીબ ગુરબા પીડિત વિકલાંગ ભિક્ષુક અતિથિ અભ્યાગતો ને માનવ ગૌરવ આપતી  પ્રાકૃતિક માનવ જીવન ના મૂળ પ્રવાહ તરફ દોરી જતી માનવતા ભરી સેવા ચલાવતી સંસ્થા એટલે સેવાયજ્ઞ સમિતિ ભરૂચ ની મુલાકાતે પધારતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સંસ્થા ના મોભી રાકેશભાઈ ભટ્ટ હિમાંશુભાઈ સહિત અસંખ્ય સેવારથી ઓની સમગ્ર ટીમ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી ૪૦૦ થી વધુ અસ્ક્ત બીમાર અતિ ગંભીર દિવ્યાંગો અંતેવાસી ઓની મુલાકાત લીધી હતી ટાંચા સાધનો તંબુ ટેન્ટ માં આશરો લઈ સારવાર મેળવતા અતિ લાચાર પીડિતો વૃદ્ધ નિરાધારો ને ભોજન મેડિકલ એમ્બ્યુલન્સ સહિત ખુલ્લા મેદાનો માં તાડપત્રી ના તંબુ ટેન્ટ બાંધી ને માનવતા નું વંદનીય કાર્ય કરતી સંસ્થા ને સરકાર ની રહેમ દ્રષ્ટી એ ખુલ્લી જમીન વાપરી તેમાં આવો સેવાયજ્ઞ ચલાવતી સંસ્થા સેવાયજ્ઞ સમિતિ ની સેવા પ્રત્યેક્ષ નિહાળી ખૂબ પ્રભાવિત થઈ સમગ્ર સેવાયજ્ઞ સમિતિ ને શુભેચ્છા સાથે અંતર થી આશિષ પાઠવતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર સંપૂર્ણ નિસ્વાર્થ માનવ સેવા નિહાળી ગદગદિત સ્વામી માર્ગીયસ્મિતજી સમગ્ર સેવાયજ્ઞ સમિતિ ને દેવદૂત કહી સંબોધન કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/