fbpx
ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે ગાંધીનગરમાં બેઠક


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર્સનું આ ડેલિગેશન ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલું છે. વર્લ્ડબેન્?કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને ડેલિગેશનના સિનિયર મેમ્?બર શ્રી પરમેશ્વરન ઐયરે આ મુલાકાતનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. ગુજરાતે દેશના ગ્રોથ એન્?જિન તરીકેની ખ્યાતિ મેળવીને ડેવલપમેન્?ટના જે બેન્?ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે તેનાથી આ ડેલિગેશનના સભ્યો પ્રભાવિત થયા છે એમ શ્રી પરમેશ્વરન ઐયરે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતને ય્૨૦ની પ્રેસીડેન્?સી મળેલી છે ત્યારે ભારતની વિકાસયાત્રાના સિમાચિહ્નોથી વર્લ્ડબેન્?કના સભ્યો સુપેરે પરિચિત થાય તેવો આ પ્રવાસ-મુલાકાતનો હેતુ છે. આ ડેલિગેશનના સભ્ય શ્રીયુત રોબિન ટસ્કરે ગુજરાત ગ્રીન ગ્રોથ દ્વરા ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને પર્યાવરણ પ્રિય વિકાસ સાથે હોલિસ્ટીક ડેવલપમેન્?ટ કરી રહ્યું છે

તેની પ્રશંસા કરી હતી. વર્લ્ડબેન્?ક ડેલિગેશનના શ્રીયુત રોબિન ટસ્કર અને અર્નેસ્ટો એકવાડોએ ગુજરાતમાં ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાની ઉપયોગીતા તથા ૈંૈં્‌ જેવી ઈન્?સ્ટીટ્યુટના વિકાસમાં ફાળા અંગે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આ અંગે કહ્યું કે, ગુજરાત આ સ્ટ્રેટેજિક કોસ્ટલાઈન સાથે દેશના કાર્ગો હેન્?ડલીંગમાં ૩૦ ટકાનું યોગદાન આપે છે. એટલું જ નહિ, ફાર્માસ્યુટીકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ડાયમન્?ડસનું એક્સ્પોર્ટ પણ રાજ્યના પોર્ટસ પરથી થાય છે અને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ગુજરાત બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે રાજ્યમાં હાઈએન્?ડ સ્કીલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં ૈંૈં્‌ જેવી સંસ્થાનું મહત્વનું પ્રદાન છે તેમ પણ આ તકે જણાવ્યું હતું. આ ડેલિગેશન મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવ્યું છે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાનું છે. વર્લ્ડ બેંકનું આ ડેલિગેશનના ૧૨ જેટલા સભ્યો તો વિશ્વના ૧૦૦ દેશોને રિપ્રેઝન્?ટ કરે છે.

આ ડેલીગેશન સાબરમતી રિવરફ્રન્ટ, કો-ઓપરેટિવ સેક્ટરની રોલ મોડલ આણંદની અમુલ ડેરીની પ્રત્યક્ષ મુલાકાત બાદ અને ગિફ્ટ સિટીની તથા વિદ્યા સમીક્ષા કેન્?દ્રની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે ગુજરાતની નાણા વ્યવસ્થાપન સ્થિતિની આ ડેલિગેશન સમક્ષ ભૂમિકા આપતા કહ્યું કે, છેલ્લા દાયકામાં ગુજરાતે ૧૨% થી વધુનો ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અને વિકાસને કોરોના મહામારીએ માઠી અસર કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ સાથે અગ્રેસર રહ્યું છે એમ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું. દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટર ત્રણેય એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા આ વર્ષના બજેટમાં પાંચ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગરીબ અને જરૂરતમંદ વર્ગોને પાયાની સુવિધા સાથે સામાજિક સુરક્ષા આપી વિકાસ યાત્રામાં સહભાગી બનાવવાની નેમ છે.

આ ઉપરાંત હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ, વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહનથી નવી રોજગારીની નવી તકોનું સર્જન અને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન ગ્રોથ પણ રાજ્ય સરકારની પ્રાથમિકતામાં છે. વર્લ્ડ બેંક ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ અને ૨૦૧૧ના ભૂકંપ પછીના પુનઃનિર્માણમાં ભાગીદાર બની રહી છે તે માટે મુખ્યમંત્રીએ આભારની લાગણી દર્શાવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલોપમેન્ટ માટે વર્લ્ડ બેન્ક સાથે નોલેજ પાર્ટનરશીપ માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્યસચિવ પંકજ જાેષી, નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ જે.પી.ગુપ્તા સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જાેડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/