fbpx
ગુજરાત

IPS શમશેર સિંહ: DGPતરીકે રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ પર નજર રાખશે

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ફેરફારમાં, રાજ્ય સરકારે વડોદરાના પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંહને રાજ્યના ડ્ઢય્ઁ તરીકે નિયુક્ત કર્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કામ કરી ચૂકેલા ૈંઁજી શમશેર પાસે હવે સમગ્ર રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવાની મોટી જવાબદારી હશે. આઈઆઈટી દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કરનાર શમશેરસિંહે અત્યાર સુધી મુખ્યમંત્રીના ઓએસડીથી લઈને એસીબી ચીફ સુધીની દરેક જવાબદારી નિભાવી છે. ડૉ. શમશેર સિંહ ગુજરાતના વરિષ્ઠ ૈંઁજી અધિકારીઓમાં સામેલ છે. તેઓ ડીજીપી વિકાસ સહાય અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડીજી લો એન્ડ ઓર્ડર તરીકે રિપોર્ટ કરશે. શમશેર સિંહ જેમણે કેન્દ્ર અને રાજ્યમાં એમ બંને જગ્યાએ કામ કર્યું છે, તેઓ ખૂબ જ ટેક-સેવી અધિકારી છે. છઝ્રમ્ વડા તરીકે તેમણે ગુજરાતમાં એક અલગ છાપ છોડી હતી. ૈંઁજી શમશેર સિંહ ડ્ઢય્ઁ તરીકે કાયદો અને વ્યવસ્થા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ પર નજર રાખશે. ગુજરાત પોલીસની કુલ નવ રેન્જ છે. આ ઉપરાંત બોર્ડર રેન્જ અને વેસ્ટર્ન રેલવે પોલીસની જવાબદારી પણ ગુજરાત પોલીસ હેઠળ છે.

આવી સ્થિતિમાં તેમને ડ્ઢય્ (ન્શ્ર્ં) તરીકે મોટો પડકાર આપવામાં આવ્યો છે. શમશેર સિંહ, જેમને બાળપણમાં સ્લિંગશૉટ રમવાનો શોખ હતો, તેમની ગણતરી ખૂબ જ સારા અધિકારીઓમાં થાય છે. શમશેર સિંહ પાસે કેન્દ્રીય એજન્સીઓની કામગીરીથી લઈને સ્થાનિક અને ગ્રાઉન્ડ ઝીરો સુધી પોલીસિંગનો અનુભવ છે. વડોદરાના પોલીસ કમિશનર તરીકે શમશેર સિંહે ટીમ દ્વારા શહેરની લોકકેન્દ્રિત પોલીસિંગ આપી હતી. શમશેરસિંહ જેટલા કઠોર છે તેટલા જ ઉદાર છે. જ્યારે ૈંઁજી શમશેર સિંહને સુરતમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે તેમણે થોડા જ દિવસોમાં દારૂ માફિયાઓ પર સકંજાે કસ્યો હતો. તેમની કડક શૈલી અને શૂન્ય સહનશીલતાની શૈલીએ દારૂ માફિયાઓની રાતોની ઉંઘ ઉડાડી દીધી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/