fbpx
ગુજરાત

માણસા જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘સ્તનપાનથી બાળક અને માતાને શું ફાયદા’ વિષય પર પરિસંવાદ યોજાયોબાળકના જન્મ પછી તરતજ અડધો કલાકમા સ્તનપાન કરાવું ઃ પ્રથમ છ માસ સુધી બાળકને ફકત સ્તનપાન જ કરાવવું

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં તા. ૦૧ ઓગષ્ટથી વશ્વિ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી “આવો, સ્તનપાન કાર્ય સ્થળો એ પણ શક્ય બનાવીએ, એના ઉપર વિશેષ ધ્યાન આપીએ.” થીમ પર કરવામાં આવી રહી છે. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજરોજ જનરલ હોસ્પિટલ, માણસા ખાતે સ્તનપાનથી ‘બાળક અને માતને શું ફાયદા’ તે વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં સ્તપાનથી બાળકોને થતાં ફાયદોઓની માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, સ્તનપાન બાળક માટે ધરતી પરના અમતૃ સમાન છે. જેમા સૌથી વધારે પોશક તત્વો છે. જે સરળ રીતે બાળક ગ્રહણ કરી શકે છે. શરીરના તાપમાને મળે છે, ગમે તે સમયે મળી શકે છે. બાળકને સરળતાથી પચી શકે છે. બાળકની રોગ પ્રતિકારકશક્તિ વધારી છે. અનેક રોગો સામે રક્ષણ આપે છે, માતા અને બાળક વચ્ચેનો સબંધ ગાઢ બનાવે છે. બાળકના મગજનો સારો વિકાસ થાય છે, કારણ કે તેમા ગણા બધા ફેટી એસિડ હોય છે
પરિસંવાદમાં સ્તનપાન થી માતા ને થતા ફાયદઓ વાત કરવામાં આવી હતી. જે અનુસાર સ્તપાનથી માતના વજનમા થયેલ વધારો જડપથી ધટે છે. માતા માટે ગર્ભનિરોધકનુ કામ કરે છે. ઝડપથી માતાનુ ગર્ભાશય સંકોચાય છે અને પુર્વવત થઇ જાય છે. માતાને સ્તન કેન્સર, અંડાશયના કેન્સરથી બચાવે છે. માતામાં ઓસ્ટીઓપોરોસીસ નુ જાેખમ ઘટાડે છે.
બાળકના જન્મ પછી તરતજ અડધો કલાક મા સ્તનપાન આપવાનુ શરુ કરી દેવુ જાેઇએ. પ્રથમ છ માસ સુધી બાળકને ફકત સ્તનપાન જ કરાવવનુ હોય છે. એક સર્વે અનુસાર એક વર્ષ થી નાના બાળકના મૃત્યુદર મા નોંધપાત્ર ઘટાડો જાેવા મળેલ છે. નવજાત શીશુ ના મૃત્યુદરમા(એક માસ સુધીના) નોંધપાત્ર ઘટડો જાેવા મળેલ છે. જેમા એક કલાક મા સ્તનપાન કરાવવાથી ૈંસ્ઇ(ૈંહકટ્ઠહં સ્ર્િંટ્ઠઙ્મૈંઅ ઇટ્ઠંી) ૧૮થી ૨૨ ટકા મૃત્યુદરનો ઘટાડો જાેવા મળેલ છે
દ્ગસ્ઇ( દ્ગઈર્ંદ્ગછ્‌છન્ સ્ર્ંઇ્‌છન્ૈં્‌રૂ ઇછ્‌ઈ ) જીઇજી ના ડેટા મુજબ હાલમાં ૧૭ છે. ૈંસ્ઇ ૨૩ જેટલો છે જ્યારે ેં૫સ્ઇ ૨૮ છે. એક કલાકમા સ્તનપાન કરાવવાથી ૫૫ થી ૮૫ ટકા મૃત્યુદરનો ઘટાડો જાેવા મળેલ છે.દ્ગહ્લૐજી ૪ ની સરખામણી માં દ્ગહ્લૐજી ૫ માં ૬૪ ની સામે ૭૫ ટકા જેટલો ઈટષ્ઠઙ્મેજૈદૃી હ્વિીટ્ઠજંકીીઙ્ઘૈહખ્ત દર નોંધાયેલ છે. જેમાં હજુ સુધારા ને અવકાશ અપેક્ષિત છે.
આ પરિસંવાદમાં જનરલ હોસ્પિટલના તમામ વિભાગના ર્ડાકટરો, પેરામેડિકલ સ્ટાફ, તાલુકા હેલ્થ વિભાગના કર્મયોગીઓ, આશાવર્કરો, ગર્ભવતી મહિલાઓ, આર.બી.એસ.કે.ની ટીમ,નર્સિગ કોલેજની વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/