fbpx
ગુજરાત

સુરતના પુણા પાટિયા રોડ પર વિદ્યાર્થીઓનું રોડ પર ચક્કાજામ૨૦થી વધુ મ્ઇ્‌જી બસ અને સિટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કરાયું

સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મ્ઇ્‌જી બસમાં કોલેજ અને શાળામાં અપડાઉન કરતા હોય છે. જાે કે પુરતા પ્રમાણમાં બસો ન હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજ જવામાં મોડુ થતુ હોય છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ આ હાલાકીમાંથી પસાર થઇ રહ્યા છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ આ અંગે તંત્રને આવેદન પત્ર આપ્યુ હતુ અને રજૂઆત કરી હતી. જાે કે નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થી અને છમ્ફઁએ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યુ. સુરતના પુણા પાટિયા રોડ પર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યુ છે. ૨૦થી વધુ મ્ઇ્‌જી બસ અને સિટી બસ રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. “બસોની સંખ્યા વધારો અથવા બધી બસો બંધ કરો” ના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મ્ઇ્‌જી બસો રોકી છમ્ફઁ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ વધુ ઉગ્ર બનતા મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્થળ પર તાત્કાલિક પહોંચવુ પડ્યુ હતુ. તો મેયર આ સમસ્યાનું નિવારણ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/