fbpx
ગુજરાત

પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાતપ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ઁસ્દ્ગઇહ્લ તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. ૨ લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્‌વીટ કર્યું; “અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર માર્ગ દુર્ઘટનાથી દુઃખી. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. ઁસ્દ્ગઇહ્લ તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. ૨ લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ આપવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/