fbpx
ગુજરાત

અમદાવાદમાં ૮૦ હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસકર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કાર્યવાહી

અમદાવાદમાં કર કપાત મુદ્દે શહેરના ૮૦ હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ અપાઇ છે. કરદાતાઓને ઇપીએફ, વીમાનું વ્યાજ, લોન હપ્તા, શિક્ષણ ફી તેમજ એફડીમાં કર કપાતના દાવા અંગે નોટિસ અપાઇ છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય તે પહેલા કરદાતાઓએ ઓનલાઇન જ તેનો જવાબ આપવો પડશે. જાે કે ટેક્સ નિષ્ણાતો આ નોટિસને રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કરદાતાએ સબમિટ કરેલા રિટર્નમાં કોઇ વિસંગતતા જણાય તો કમ્પ્યુટરથી ઓટો સિસ્ટમ દ્વારા કરદાતાઓને આપોઆપ નોટિસ મળે છે. કરદાતાઓ માટે આ ચિંતાનો વિષય નથી. યોગ્ય જવાબ રજૂ કરતા જ નોટિસ રદ થઇ જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/